વિવાદીત દાવો / ટીમ ઈન્ડિયામાં વિખવાદ? પાકિસ્તાની ક્રિકેટરે કર્યો દાવો, કહ્યું કોહલી અને રાહુલ અલગ અલગ ગ્રૂપમાં બેઠા હતા

india vs south africa danish kaneria controversial claim indian dressing room divided kl rahul and virat kohli

ભારતીય ટીમે પ્રથમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા ટીમ તરફથી 31 રનથી હારનો સામનો કર્યો. કેએલ રાહુલની આગેવાનીમાં ઉતરેલી ભારતીય ટીમની નબળાઈઓ ફરી એક વખત આ મેચમાં સામે આવી છે. આ સાથે યજમાન ટીમે 3 મેચોની શ્રેણીમાં 1-0થી જીત મેળવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ