Big News / સ્વિસ બૅંકનો મોટો ખુલાસોઃ ભારતને સોંપશે બ્લેક મની જમા કરાવનારાઓનું લિસ્ટ, આંકડો ચોંકાવનારો

india to get swiss banking details of its nationals from tomorrow

સ્વિસ બૅંકોમાં કેટલાં ભારતીયોના બૅંક ખાતા છે તે બાબતે આવતીકાલે પડદો ઉઠશે. હકીકતમાં, સ્વિટ્ઝર્લેન્ડમાં બૅંક ખાતા રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી કાલથી ટૅક્સ અધિકારીઓ પાસે ઉપબલ્ધ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ