બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / India take top spot, Pakistan and West Indies tied at second

વાહ! / ક્રિકેટ : WTC રૅન્કિંગમાં ભારત પ્રથમ ક્રમે, બીજા નંબર પર આ બે દેશ વચ્ચે ટાઈ

Kinjari

Last Updated: 01:02 PM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમે હવે વર્લ્ડ ચેમ્પિયનશીપ 2021-23 પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

  • ભારતીય ટીમે WTC પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું
  • પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને
  • વેસ્ટ ઇન્ડિઝ પણ 50 પોઇન્ટ સાથે બીજા સ્થાને 

ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર બે મૅચમાં ભારતના 14 પોઇન્ટ થઇ ગયા હતા. એક મૅચ જીતવા અને બીજી ડ્રો થયા બાદ ભારતીય ટીમના પોઇન્ટ 58.33 છે. ઇંગ્લેન્ડ 2 પોઇન્ટ સાતે ચોથા સ્થાન પર છે જે તેણે ટ્રેન્ટ બ્રીજ ટેસ્ટમાં મેળવ્યા હતા. 

પાકિસ્તાને મંગળવારે સબીના પાર્કમાં વેસ્ટઇન્ડિઝને પાંચમા દિવસે 219 રન પર આઉટ કરીને 2 મૅચની સિરીઝ બરાબર કરી લીધી હતી અને 12 પોઇન્ટ મેળવ્યા હતા. તે પહેલા વેસ્ટઇન્ડિઝે પહેલા ટેસ્ટમાં તે જ સ્થાન પર પાકિસ્તાન વિરુદ્ધ 12 WTC પોઇન્ટ પોતાના હિસ્સે કર્યા હતા. 

હાલમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટુર્નામેન્ટમાં પહેલી ટેસ્ટમાં ડ્રો સમાપ્ત થયો પરંતુ ભારતે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ગેમને 151 રનોથી અવિશ્વસનિય વાપસી કરી હતી. બંને પક્ષ હવે લીડ્સના હેડિંગ્લેમાં બુધવારે આમને સામને હશે. 

બીજી ટેસ્ટની જીત બાદ હવે તે જોવાનું રહેશે કે સિરીઝ ભારત ન હારે. બેટ્સમેન ક્રોલી અને સિબલીને ગયા અઠવાડીયે ઇંગ્લેન્ડની ટીમથી બહાર કરી દેવામાં આવ્યા હતા અને ફાસ્ટ બોલર માર્ક પણ સોમવારની મૅચમાંથી બહાર થઇ ગયો હતો. 

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11માં ઘણા નવા ચહેરા સામે આવશે તેવી આશા છે. ભારત માટે સવાલ તે છે કે શું ઇંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટમાં સ્ટ્રેટેજી બદલશે કે નહી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ