BIG NEWS / કાચબાગતિએ વધી રહ્યો છે કોરોના: 24 કલાકમાં નવા આવ્યા 3805 કેસ, એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાર

india reports 3805 fresh covid cases and 22 deaths in past 24 hours

ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર જોઈએ તો, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 3805 નવા કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ