ચિંતાજનક / રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે કોરોના, આજે ફરી નોંધાયા 12 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસનો આંકડો ચિંતાજનક

India reports 12,847 new cases, 14 deaths & 7,985 recoveries, in the last 24 hours.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા છે. જે ગઇકાલ કરતા 5.2 ટકા વધારે છે. સૌથી વધુ 4255 કેસ સાથે મહારાષ્ટ્ર નોધાયા છે  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ