વેક્સિનેશન / BIG NEWS: ભારતમાં કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાની તૈયારી, જાણો ક્યારે હાઇલેવલ મીટિંગ 

India ready to give third dose of corona vaccine, find out when

દેશમાં ટૂંક સમયમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ માટે નીતિ તૈયાર કરી શકે છે. આ મુદ્દે વાતચીતને લઈને આવતા અઠવાડિયે એક મોટી બેઠક યોજાવાની છે. 

બ્રેકિંગ ન્યૂઝ