નિવેદન / 'ધ્યાન ભટકાવાથી હકીકત નહીં બદલી જાય'... ગ્રાફ શેર કરીને રાહુલ ગાંધીનો મોટો દાવો- શ્રીલંકા જેવી છે ભારતની હાલત

India Looks A Lot Like Sri Lanka

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ગ્રાફ શેર કરીને એવો દાવો કર્યો છે કે ભારતની હાલત શ્રીલંકા જેવી છે અને ધ્યાન ભટકાવવાથી હકીકત નહીં બદલાઈ જાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ