બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / india did wonders to increase internet speed the world was

ફેરફાર / ઈન્ટરનેટની સ્પીડ વધારવા ભારતે કર્યો કમાલ, કર્યું એવું કામ કે ચોંકી ગઈ દુનિયા

Premal

Last Updated: 12:25 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશના એક લાખ 2-G ટાવરોને 4-Gમાં બદલવામાં આવશે. આ કામ આગામી વર્ષ સુધી પૂર્ણ થઇ શકશે. આ સાથે તેમાં ભારતીય ટેકનિકનો ઉપયોગ થશે.

  • ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
  • દેશના એક લાખ 2-G ટાવરોને 4-Gમાં બદલવામાં આવશે
  • આ ટાવરમાં ભારતીય ટેકનિકનો ઉપયોગ થશે

દેશના એક લાખ 2-G ટાવર્સને 4-G માં બદલવામાં આવશે

જેને પગલે ઈન્ટરનેટની સ્પીડ ઘણા સમય સુધી વધી શકે છે. તો તેમણે 5-G સ્પેક્ટ્રમની હરાજી જૂનથી શરૂ થવાની આશા વ્યક્ત કરી. વૈષ્ણવે આ વાત ગુરૂવારે  સંચાર ભવનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહી. તેમણે કહ્યું કે દેશમાં 5-Gનો માર્ગ મોકળો કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર ઝડપથી કામ કરી રહી છે. આની પહેલા ભારતીય ટેકનિકથી દેશના એક લાખ 2-G ટાવર્સને 4-G માં બદલવામાં આવશે. તેમણે કહ્યું કે આ કામ ત્રણ તબક્કામાં આગામી વર્ષના અંત સુધી પૂર્ણ થશે. જેનુ પૂર્ણ થવાથી જ્યાં ઈન્ટરનેટની સ્પીડ વધશે. તો આ 5-G સેવા શરૂ કરવા માટે આધાર બનશે. 

ટ્રાઈની ભલામણ

મંત્રી વૈષ્ણવે કહ્યું કે દૂરસંચાર નિયામક (ટ્રાઈ) 5જી સેવાઓને લાગુ કરવા માટે પૂરી તૈયારી કરી રહી છે. જેના માટે ટ્રાઈએ 30 વર્ષ માટે આવંટિત થતા રેડિયો વેવ્સ માટે ઘણી બેન્ડોમાં બેસ પ્રાઈસ પર 7.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો મેગા ઑક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના માટે ટાઈમલાઈન નક્કી કરવામાં આવી. સરકાર આ મુજબ ચાલી રહી છે. જૂનમાં તેના માટે હરાજી પ્રક્રિયા શરૂ કરી શકાય છે. તેમણે કહ્યું કે સ્પેક્ટ્રમ મૂલ્ય નિર્ધારણના સંબંધમાં ઉદ્યોગની ચિંતાઓને ઉકેલવાની પ્રક્રિયા ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ