વિવાદ / સરહદ વિવાદ વચ્ચે ચીનનું અસલી યુદ્ધખોર માનસ થયું ઉઘાડું , ભારતે હવે આ કામ કરવાની જરૂર

india china border conflict Big news amid India-China border dispute

ચીન સાથે છેલ્લા કેટલાક સમયથી લદ્દાખ અને લેહમાં ચાલી રહેલા સરહદી વિવાદ પર યોજાઇ રહેલી શ્રેણીબદ્ધ સૈન્ય સ્તરની શાંતિ વાટાઘાટોનો દંભ ઉઘાડો પડી ગયો છે. ભારત સાથે લશ્કરી મંત્રણામાં શાંતિની વાતો કરતા ચીનનું અસલી યુદ્ધખોર માનસ ઉઘાડું પડી ગયું છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને યુુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ