રિપોર્ટ / 'ધાર્મિક સ્વતંત્રતા' પરના US રિપોર્ટ પર ભારતે કહ્યું - સહિષ્ણુતા માટે પ્રતિબદ્ધ

india categorically rejects us report on religious freedom

ભારતે અમેરિકી વિદેશ વિભાગ તરફથી આવેલ એક રિપોર્ટને ફગાવ્યો છે, જેમા કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018માં હિન્દુ કટ્ટરપંથી સમૂહોઓએ લઘુમતિઓ પર હુમલા કર્યા છે. આ રિપોર્ટ પર જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે ભારતને વિદેશી રિપોર્ટમાં કોઇ સત્ય દેખાતું નથી. જે અમારા નાગરિકો જેમના અધિકાર સંવૈધાનિક રૂપે સંરક્ષિત છે તેના પર દાવો કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ