IND vs SCO / ટીમ ઈન્ડિયાએ માત્ર 39 બોલમાં પૂર્ણ કર્યો 86 રનનો ટાર્ગેટ, સ્કોટલેન્ડને 8 વિકેટે આપ્યો પરાજય

India beat Scotland by 8 wickets at Dubai International Cricket Stadium

સ્કોટલેંડ સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો છે. માત્ર 18 બોલમાં 50 રન પૂરા કરનારા કે.એલ રાહુલ અને રોહિત શર્માની આક્રમક બેટિંગનાં કારણે ભારતે માત્ર 6 ઓવરમાં 86 રનનો ટાર્ગેટ ત ચેઝ કરી લીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ