કરાર / ટ્રમ્પ પ્રશાસનની મંજૂરી છતાં આ કારણને લીધે ભારતને તોપ ન પણ મળી શકે

India and America billion defence deal donal trump

ટ્રમ્પ પ્રશાસને અમેરિકન કોંગ્રેસને જણાવ્યું છે કે તેઓએ ભારતને એક અરબ અમેરિકન ડોલરની કિંમતની નૌસેના તોપનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવિત વેચાણની સાથે ભારત એ પસંદિદા દેશોની યાદીમાં સામેલ થઇ જશે, જેને અમેરિકાએ પોતાની નૌ સેના તોપની નવીનત્તમ (Mod 4) નું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ