વિશ્વ / સૌથી વધુ ઇ-વેસ્ટ પેદા કરનારા ટોપ-5માં દેશોમાં ભારતનો પણ સમાવેશ

India among the top five countries in e-waste generation

ભારતમાં પેદા થતા ઈ-વેસ્ટમાં 70 ટકા કમ્પ્યુટર ઉપકરણો હોય છે, જ્યારે દૂરસંચારનાં ઉપકરણો 12 ટકા હોય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં રિપોર્ટ અનુસાર, દુનિયામાં લગભગ 600 લાખ મેટ્રિક ટન ઈ-વેસ્ટ હોવાનો અંદાજ છે. 2005માં ભારતમાં 1.47 લાખ મેટ્રિક ટન ઈ-વેસ્ટ પેદા થયો હતો. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ 21.50 લાખ ટન ઈ-વેસ્ટ પેદા થાય છે, જે ખુબ ચિંતાજનક પ્રમાણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ