ક્રિકેટ / ટીમ ઈન્ડિયાને આ ભારતીયથી સૌથી મોટો ખતરો, ઝીમ્બાબ્વેની ટીમને જીતાડવા માંગે છે સીરીઝ

ind vs zim odi series lalchand rajput director of zimbabwe cricket on team india

ઝીમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમ માટે એક ભારતીય મોટુ જોખમ સાબિત થવાનો છે. આ ભારતીય ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે અને હવે ઝીમ્બાબ્વેની ટીમ સાથે જોડાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ