મુશ્કેલીના એંધાણ / શ્રીલંકા સામે મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ડબલ ઝટકો: બે ખેલાડી થયા 'OUT', BCCIએ કર્યું કન્ફર્મ

ind vs sl double blow to india after chahar suryakumar also ruled out of t20 series

ભારતીય ટીમને શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચની ટી-20 શ્રેણી શરૂ થતા પહેલા ડબલ ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર દીપક ચાહર શ્રેણીમાંથી આઉટ થયા બાદ હવે વેસ્ટ ઈન્ડીઝ સામે પ્લેયર ઑફ ધ સીરીઝ રહેલા સુર્યકુમાર યાદવ પણ ઈજાના કારણે શ્રેણીમાં રમશે નહીં. બીસીસીઆઈએ તેની પુષ્ટી કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ