બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / IND vs ENG, 1st Test, Day 5 Highlights: India, England Forced To Settle For Draw With Day 5 Washed Out

ટેસ્ટ મેચ / IND Vs ENG: વરસાદે રમત રોળી નાખી, જીતવાના ભારતના ઓરતા અધૂરા રહ્યાં, મેચ ડ્રો થઈ...

Hiralal

Last Updated: 09:15 PM, 8 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેડ સામેની પહેલી ટેસ્ટ જીતવાના ભારતના અભરખા અધૂરા રહી ગયા છે. ભારે વરસાદને કારણે ભારત અને ઈંગ્લેડ વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો કરી દેવાઈ છે.

  • ઈંગ્લેડ સામેની પહેલી ટેસ્ટ જીતવાના ભારતના અભરખા અધૂરા રહ્યાં
  • વરસાદને કારણે ભારત અને ઈંગ્લેડ વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો કરાઈ 
  • ભારતને જીતવા માટે ફક્ત 157 રનોની જરુર હતી
  • વરસાદને કારણે મેચ શરુ જ ન થઈ શકી 

પાંચમા દિવસે ભારતના મેચ જીતવાની પ્રબળ શક્યતા હતા કારણ કે ભારતને જીતવા માટે ફક્ત 157 રનોની જરુર હતી. પરંતુ વરસાદને કારણે મેચ રમી જ ન શકાણી અને ડ્રો કરીને તેને પૂરી કરી દેવાઈ. 

ભારતને વિજય માટે ફક્ત 157 રનની જરુર હતી 

પહેલી ટેસ્ટના 5 મા દિવસે એક પણ બોલ રમાયો નહોતો અને મેચને ડ્રો જાહેર કરી દેવાઈ. ચોથા દિવસની રમત જ્યારે પૂરી ઈ ત્યારે 209 રનનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડીયાએ એક વિકેટ પર 51 રન બનાવ્યા હતા, તેને વિજય માટે ફક્ત 157 રનની જરુર હતી. મેદાન પર રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી તેથી જીત હાથવેતમાં લાગતી હતી પરંતુ વરસાદ વિલન બન્યો. 

જ્યારે ભારત લક્ષ્યનો પીછો કરવા માટે બહાર આવ્યું ત્યારે કેએલ રાહુલે (38 બોલમાં 26 રન) સ્કોરિંગની જવાબદારી લીધી. તેણે પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા (34 બોલમાં અણનમ 12) સાથે 34 રન ઉમેર્યા તે પહેલા સ્ટુઅર્ટ બ્રોડ (18 રનમાં 1) ની બોલ પર વિકેટકીપર જોસ બટલરનો કેચ પકડ્યો. ચેતેશ્વર પુજારા (13 બોલમાં અણનમ 12) બ્રોડ પર સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકારી ખાતું ખોલાવ્યું હતું પરંતુ તે આ ઓવરના છેલ્લા બે બોલથી બચી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ