લાલ 'નિ'શાન

વાહ / રાજકોટ વન-ડેમાં શિખર ધવને મેદાન પર એવું કર્યુ કે લોકો કરી રહ્યાં છે વખાણ

IND Vs AUS : Dhawan Battted Brilliantly Even Bit Hit On Rib-Cage

ભારતીય ઓપનર શિખર ધવને રાજકોટમાં શ્રેણીની બીજી વનડે મેચમાં જુસ્સો બતાવ્યો હતો. તેને પાંસળી પાસેનો એક બોલ વાગ્યો અને તે થોડી વાર માટે પિચ પર સૂઈ ગયો. જો કે થોડા સમય બાદ તે જાગી અને રમવાનું શરૂ કર્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ