અર્થતંત્ર / પ્રજાને બેવડો માર, ટેલિકોમ કંપનીના ભાવ વધ્યા, હવે આ પણ વધશે ; RBIની ચેતવણી

Increased telecom tariffs may result in increased inflation in next quarter warns RBI director Shaktikant Das

આવતા ક્વાર્ટરમાં ફુગાવાનો દર વધવાની ચિંતા આખા દેશમાં વ્યાપી ગઈ છે એવા સમયે ગુરુવારે RBIના ગવર્નર શક્તિકાંત દાસે નોંધ્યું હતું કે ટેલિકોમ કંપનીઓના હાલમાં વધેલા ટેરિફના ભાવોના પગલે દેશમાં ફુગાવાના દરો હજુ વધવાની સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ