બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Increased difficulty for farmers due to lack of rain

આવ રે..આવ / જો હવે વરસાદ ન આવે તો? ખેડૂતો ચિંતાતૂર છે ત્યારે જાણો કેવી રીતે આવશે ખેતરોમાં પાણી

Shyam

Last Updated: 06:15 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેંચાતા વરસાદ... સુકાતા ડેમ અને તરસતા જીવન અંગે. આપણે જાણીએ છીએ કે, જળ છે તો જ જીવન છે, કારણ કે, પાણી વીના તો આ પૃથ્વી પર કાંઈ શક્ય જ નથી.

  • રાજ્યના ખેડૂતો ચિંતાતૂર 
  • ચોમાસુ પાક સુકાતા સિંચાઈની માગ 
  • જળાશયોમાંથી પાણી આપશે સરકાર 

હાલ જળાશયોમાં સંગ્રહિત પાણી અને સિંચાઈને લઈને ઉભા થયેલા પડકારની જ વાત છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં જળાશયોની કેવી સ્થિતિ છે. ખેંચાતા વરસાદ... સુકાતા ડેમ અને તરસતા જીવન અંગે. આપણે જાણીએ છીએ કે, જળ છે તો જ જીવન છે. કારણ કે, પાણી વીના તો આ પૃથ્વી પર કાંઈ શક્ય જ નથી. પરંતુ ગુજરાતમાં આ વર્ષે મેઘો રિસાણો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે તો શરૂઆતમાં જે અમી છાટણા થયા તે થયા. પછી મેઘો ગાયબ જ થઈ ગયો. 

આ વખતે તો શ્રાવણ પણ કોરો જાય તેવા ભણકાર છે. તેવામાં હવે ખાલીખમ જળાશયોએ ખેડૂતોથી માંડી લોકોની ચિંતા વધારી છે. ખેડૂતો પાક સુકાતા જળાશયોમાંથી પાણીની માગ કરી રહ્યા છે. જ્યારે લોકો વરસાદ નહીં પડે તો પીવાના પાણીની સમસ્યાને લઈને ચિંતિત છે.  ત્યારે કેવો છે રાજ્યના જળાશયોનો માહોલ જુઓ આ રિપોર્ટમાં..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ