Budget / મોંઘવારી! 2020નું મોદી સરકારનું બજેટ તમારી ખુબ જરૂરી રોજિંદી વસ્તુઓના ભાવ વધારી દેશે

Increase in prices of daily use things

કેન્દ્ર સરકાર દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા આગામી બજેટમાં ૩૦૦ જેટલી ચીજવસ્તુ પર કસ્ટમ ડ્યૂટી વધારશે. આ ચીજવસ્તુમાં રમકડાં, ફર્નિચર, ફૂટવેર, કોટેડ પેપર, રબરની વસ્તુઓનો સમાવેશ થશે. કેન્દ્ર સરકારનું આ પગલું ઘરેલુ ઉદ્યોગને રાહત અને રોજગાર વધારવા ઉપરાંત આયાતમાં ઘટાડો અને મહેસૂલ વધારવામાં સહાયક સાબિત થશે. આમાં કેટલાય એવા ઉદ્યોગ છે જે લઘુ અને મધ્યમ સેક્ટર સાથે સંકળાયેલ છે અને મોટી સંખ્યામાં રોજગાર આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ