ફાયદાની વાત / હવે નહીં લગાવવા પડે ઈન્કમટેક્સ વિભાગના ચક્કર, ઘરે બેઠાં થશે આ કામ

income tax's faceless scheme

જો કોઇને ઇન્કમટેક્સ વિભાગમાંથી તપાસ માટેની નોટીસ મળે છે તો ત્યાંના સ્થાનિક અઘિકારીને વ્યક્તિગત રીતે મળવાની જરૂર નથી. તે વ્યક્તિ ઇન્કટેક્સ વિભાગનીનવી યોજના હેઠળ તેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ