દરોડા / MPના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવના ઘરે IT વિભાગના દરોડા, 9 કરોડ રોકડા મળ્યા

income tax dept carry out searches in CM kamalnath's osd praveen kakkar

આવકવેરા વિભાગની ટીમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ પ્રવિણ કક્કડના ઘરે દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે 3 વાગે અધિકારીઓની ટીમે વિજય નગરમાં ઘર નંબર 74માં આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ