ફાયદો / મોબાઇલ-કમ્પ્યૂટરના વધુ પડતા વપરાશ વચ્ચે આંખોની આ રીતે રાખો સંભાળ

Include these food in your diet

આજના આધુનિક જમાનામાં માણસ મોટાભાગનો સમય કમ્પ્યૂટર અથવા મોબાઇલ પર હોય છે, તેવી પરિસ્થિતિમાં આંખોને સાચવવી અઘરી બની જતી હોય છે. ત્યારે તમારે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓ ઉમેરવી જરૂરી બને છે જેના કારણે તમારી આંખોની યોગ્ય સંભાળ લઇ શકાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ