બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / in wildlife viral series baby elephant drowned by a herd of elephants crossing the river see

વાહ / મા ઈ મા! નદી પાર કરતા ડૂબવા લાગ્યું બચ્ચુ, જીવના જોખમે હાથણીએ જુઓ કેવી રીતે બચાવ્યો જીવ, VIDEO વાયરલ

Premal

Last Updated: 07:42 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wildlife viral series માં બતાવે છે કે કેવીરીતે એખ હાથણીએ નદીમાં ડૂબતા બચ્ચાને બચાવ્યું? IFS Parveen Kaswan એ તેના ટ્વિટર પેજ પર એક વીડિયો શેર કર્યો. જેમાં નદી પાર કરતી વખતે હાથીના સમૂહમાંથી એક બચ્ચુ ડુબવા લાગ્યુ તો માં એ પોતાના દમ પર બચ્ચાને બચાવ્યું.

  • હાથણીનુ સમૂહ નદી પાર કરી રહ્યું છે
  • પાણીના ધસમસતા પ્રવાહમાં હાથણીના બચ્ચાએ ગુમાવ્યું સંતુલન
  • હાથણીએ પોતાના જીવની પરવાહ કર્યા વગર બચ્ચાને બચાવ્યું 

હાથણી તેના બચ્ચા માટે બની સુરક્ષાકવચ

એક વખત માં બન્યા બાદ તેના બચ્ચા જ તેની આખી દુનિયા હોય છે. પોતાના બચ્ચાનુ જીવન અને સુરક્ષા માટે એક માં કશુ પણ કરી શકે છે. ભલે તેના માટે પોતાનો જીવ જોખમમાં કેમ ના નાખવો પડે.  પ્રકૃતિએ દરેક પ્રજાતિની માં ને આવી જ બનાવી છે. જે પોતાના બચ્ચા માટે સુરક્ષાકવચની જેમ બની જાય છે. ધરતી પર આનાથી સુંદર કોઈ સંબંધ છે પણ નહીં. 

બચ્ચા માટે હાથણીએ પોતાના જીવની પરવાહ પણ ના કરી

Wildlife viral series માં બતાવે છે કે કેવીરીતે હાથણીએ નદીમાં ડૂબતા પોતાના બચ્ચાને બચાવવા માટે પોતાના જીવની પરવાહ પણ ના કરી.  IFS Parveen Kaswan એ તેના ટ્વિટર પેજ પર એક વીડિયો શેર કર્યો. જેમાં નદી પાર કરતા  હાથણીના સમૂહમાંથી એક બચ્ચુ પાણીના ધસમસતા પ્રવાહમાં આમતેમ ડોલે છે અને ડૂબવા લાગે છે, તો માંએ એકલા જ તેને બચાવવાનુ બીડુ ઉઠાવી લીધુ. 

પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબવા લાગ્યું બેબી હાથી

વીડિયો બંગાળના નાગરકાટાનો છે.  જ્યાં એક-બે નહીં, પરંતુ હાથીનો એક મોટો સમૂહ છે, જે એક સાથે નદીના ધસમસતા પ્રવાહમાં નદી પાર કરી રહ્યાં છે. હાથી હાલમાં ધરતીનુ સૌથી મહાકાય પ્રાણી છે. એવામાં નદી કિનારો તેનુ કશુ બગાડી શકે તેમ નથી. તેથી બધા સરળતાથી નદીની બીજી બાજુ જતા રહ્યાં. પરંતુ સમૂહમાં હાથીનુ એક બચ્ચુ પણ હતુ. જે ખૂબ નાનુ હતુ. પાણીના ધસમસતા પ્રવાહમાં તેના પગનુ બેલેન્સ ગયુ અને પછી બચ્ચુ સંતુલન બનાવી શક્યુ નહીં. તો માંએ પોતાનો જીવ જોખમમાં નાખીને બચ્ચાને બચાવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ