IND vs WI / પરીક્ષા માટે ચેન્નઈ રવાના થઈ ટીમ ઇન્ડિયા, વેસ્ટ ઈન્ડીસ સામે રવિવારે પ્રથમ વન-ડે

In vs Wi Team India reaches Chennai for first ODI

વિન્ડીઝ સામે ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધા બાદ ટીમ ઇન્ડિયા નવી પરીક્ષા માટે ચેન્નઈ પહોંચી ગઈ છે. કોહલી એન્ડ કંપનીએ હવે વિન્ડીઝ સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમવાની છે, જેની પ્રથમ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આગામી રવિવારે રમાશે. શ્રેણીની ત્યારબાદની બંને વન ડે 18 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં અને 22 ડિસેમ્બરે કટકમાં રમાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ