Coronavirus / અમેરિકામાં 24 કલાકમાં 1164 લોકોના મોત તો 25193 નવા કેસ, જોકે શનિવાર કરતા 50 ટકા ઓછા

In the US 2464 people died in 24 hours, 25,193 new cases

અમેરિકામાં કોરોનાને પહોંચી વળવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસનો કહેર સતત વર્તાઈ રહ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 1164 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25193 નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 336,830 થઈ ગઈ છે. જ્યારે 9618 લોકોના મોત નિપજ્યા છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા 309235 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ