આયોજન / રાજકોટમાં H3N2 કેસને લઇ તબીબોને અપાશે રસી, સિવિલમાં ઉભા કરાયા OPD અને આઇસોલેશન વોર્ડ

In Rajkot, doctors will be given vaccines for H3N2 cases OPDs and isolation wards have been set up in civil.

રાજકોટમાં H3N2 વાયરસને લઇ સિવિલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.તબીબોને H1N1ની રસી આપવાની તૈયારી સાથે સિવિલમાં OPD અને આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ