ગાંધી પરિવાર / PHOTOS: સોનિયા ગાંધીએ આ પ્રચલિત સ્થળે મનાવ્યો પોતાનો જન્મદિવસ, રાહુલ-પ્રિયંકા સાથે ટાઈગર સફારીની માણી મોજ

in rajasthan ranthambhore national park, sonia gandhi birthday and rahul with priyanka gandhi

કોંગ્રેસની ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પહોંચી ચુકી છે. ગુરૂવારે રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી રણતંભોરની મુલાકાત લીધી. સોનિયા ગાંધીએ તેમનો જન્મદિવસ વાઘની વચ્ચે ઉજવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ