બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In protest of the Stray Cattle Bill, Maldharis demanded death before the District Collector.

વિરોધ / ખેડૂતો-આદિવાસીઓ બાદ હવે માલધારીઓ પણ ગુજરાત સરકારથી નારાજ, 31 લોકોએ ઈચ્છામૃત્યુ માંગી

ParthB

Last Updated: 04:03 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભામાં પસાર થનાર રખડતા ઢોરના વિધેયકના વિરોધમાં ગાંધીનગરના 31 માલધારીઓએ જિલ્લા કલેકટરને લેખિતમાં અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી

  • રખડતા ઢોર મુદ્દે પસાર થનારા વિધેયક સામે મલધારી સમાજનો રોષ
  • કલેકટરને લેખિત અરજી કરીને માલધારીઓએ ઈચ્છામૃત્યુની કરી માંગ
  • રખડતા ઢોર માટેનું વિધેયક લાગુ ન કરવા રજૂઆત

ગાંધીનગરના 31 માલધારીઓએ માંગ્યું ઈચ્છા મૃત્યુ

વિધાનસભામાં તાજેતરમાં રખડતા ઢોર અંગે એક વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જેને લઈનને માલધારી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.ગાંધીનગરના ગોકુળપુરાના 31 માલધારીઓએ કલેકટર સમક્ષ વિરોધ વ્યક્ત કરીને એક લેખિત અરજીમાં ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી, તેઓએ કલકેટર સમક્ષ રખડતા ઢોર માટેનું વિધેયક લાગુ ન કરવા રજૂઆત કરી હતી. અને ઢોરો માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરે તેવી માંગણીઓ ઉચ્ચારવામાં આવી હતી. 

સુરતમાં પણ રખડતાં ઢોર અંગેના વિધેયક સામે વિરોધ

બીજી તરફ સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા પણ આ વિધેયકના વિરોધમાં સુરત કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું  હતું. મહત્વનું છે કે, 1 એપ્રિલથી સુરતમાં પશુપાલકોએ પાલિકામાં પશુનું રજિસ્ટ્રેશન અને ટેગ ફરજિયાત લગાવવામાં આવશે. આ સાથે પાલિકા અને પોલીસ જાહેરનામાં પર અમલીકરણ કરવામાં આવશે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ