જૂનાગઢ / વહીવટીતંત્ર સાથેની બેઠકમાં પીપલીના ગ્રામજનોનો રોષ, તંત્રએ તાબડતોબ આપ્યો NSAP યોજનાનો આદેશ

In Pipli, Keshod, the district administration resolved the issues of the citizens

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેશોદ તાલુકાના પીપલી ગામ ખાતે લોકો સાથે વાતચીત કરી નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ લાવવામાં આવ્યું હતુંં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ