મોટું નિવેદન / લોકોને ધક્કા ન ખાવા પડે તેવું કામ કરો: CM પટેલે મહેસાણામાં અધિકારીઓને ફરી ટકોર કરી, ખેડૂતોને આપ્યો ખાસ સંદેશ

In Mehsana, Chief Minister Bhupendra Patel did a great thing for the benefit of farmers

મહેસાણમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હીતમાં ધ્યાનમાં રાખીને મોટી વાત કરી. જેમા તેમણે અધિકારીઓને કહ્યું કે ખેડૂતોને ધક્કા ના ખાવા પડે તે રીતની વ્યવસ્થા તેમના માટે કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ