બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / In Karan's show, Sara Ali Khan called Vijay Devarakonda his crush, but Vijay also expressed his love.

ઓહ હો! / કરણના શોમાં સારા અલી ખાને વિજય દેવરકોંડાને કહ્યો હતો તેનો ક્રશ, સામે વિજયએ પણ કરી દીધો તેના પ્રેમનો ઈજહાર

Megha

Last Updated: 03:28 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય દેવરકોંડા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોફી વિથ કરણનો એ પ્રોમો શેર કરતાની સાથે જ સારા અલી ખાનને જવાબ પણ આપ્યો છે.

  • સારા અલી ખાન અને જાહ્નવી કપૂર કરણના શો "કોફી વિથ કરણ" માં જોવા મળશે
  • આવતી કાલે એટલે કે 14 જુલાઈના રોજ  આ એપિસોડ રોલીઝ થશે
  • વિજય દેવરકોંડા એ પણ સારાને કહ્યું આઈ લવ.. 

કરણ જોહરના શો "કોફી વિથ કરણ" નો પહેલો એપિસોડ ઘણો ચર્ચામાં રહ્યો હતો. પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ આવ્યા હતા.જેમની સાથેની વાતચીત લોકોને ઘણી પસંદ અવી હતી. હવે આ અઠવાડિયે બોલિવૂડની બે બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન અને જાહ્નવી કપૂર કરણના શો "કોફી વિથ કરણ" માં જોવા મળશે. બીજો એપિસોડ આવતી કાલે એટલે કે 14 જુલાઈના રોજ રોલીઝ કરવામાં આવશે. બીજા એપિસોડનો પ્રોમો બહાર આવ્યા પછી એ ઘણો ચર્ચામાં રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

એ પ્રોમોમાં કરણ જોહર સારા અલી ખાનને એક છોકરાનું નામ પૂછે છે જેને તે હાલ ડેટ કરવા માંગે છે. પહેલા સારા જવાબ આપવાનો ઇનકાર કરે છે બાદમાં તે વિજય દેવરકોંડાનું નામ લે છે. સારા જ્યારે વિજયનું નામ લે છે તો જાહ્નવી હસવા લાગે છે. તે પછી કરણ પૂછે છે કે તું અવારનવાર વિજય સાથે સ્પોર્ટ થાય છે. ત્યાર બાદ સારા જાહ્નવીને પુછે છે કે શું તે વિજયને લાઈક કરે છે? 

હવે આ વિડીયો પર વિજય દેવરકોંડાનું રીએક્શન સામે આવ્યું છે. વિજય દેવરકોંડા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોફી વિથ કરણનો એ પ્રોમો શેર કરતાની સાથે જ સારા અલી ખાનને જવાબ પણ આપ્યો છે. વિજય દેવરકોંડા એ લખ્યું છે કે ' આઈ લવ, જે અંદાજમાં સારા અલી ખાને દેવરકોંડા કહ્યું. બોવ જ ક્યૂટ લાગ્યું.' 

જો કે આ પોસ્ટમાં વિજય દેવરકોંડા એ જાહ્નવી કપૂરને પણ ટેગ કરી છે. પણ લાગે છે કે વહેલા મોડી સારા અને વિજય દેવરકોંડાની કેમિસ્ટ્રી લોકો જોઈ શકે છે. કરણ જોહરે આ પહેલાંની સિજનમાં પણ સારાને આ સવાલ પૂછ્યો હતો ત્યારે તેને કાર્તિક આર્યનનું નામ લીધું હતું અને હાલ જ એક રિપોર્ટમાં કાર્તિક અને આર્યન એક બીજાને ડેટ કરતાં હતા એવો ખુલાસો થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ