બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / In India, from railways to banks, bumper recruitment has taken place in so many departments

ઉત્તમ તક / ભારતમાં રેલવેથી લઈને બૅન્ક સુધી આટલા વિભાગમાં નીકળી બમ્પર ભરતી, સરકારી નોકરીના ઈચ્છુકો ગોલ્ડન ચાન્સ

ParthB

Last Updated: 11:40 AM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે.

  • IPPB  કુલ 650 જગ્યાઓ ખાલી પડી છે. 
  • દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે દ્વારા કુલ 2077 જગ્યાઓ ખાલી છે 
  • HPCL અને RPSCમાં ભરતી કરવામાં આવશે 

દેશભરમાં વિવિધ વિભાગોમાં સરકારી ભરતીઓ શરૂ થાય છે. જે અંતર્ગત બેંક, રેલવે, પબ્લિક સર્વિસ કમિશન સહિત અનેક જગ્યાએ નોકરીઓ ઉપલબ્ધ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નીચેની વિગતો તપાસે અને ભરતી માટે સમયસર અરજી કરે.

IPPB ભરતી 2022

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, IPPB એ ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો પાસેથી 20 મે 2022 સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અંતર્ગત કુલ 650 જગ્યાઓ ભરવામાં આવશે.
 
RPSC ભરતી 2022

રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન, RPSC એ લેક્ચરરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત 14 જૂન 2022 સુધી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો ભરતી માટે અરજી કરી શકે છે.

રેલ્વે ભરતી 2022

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે, SECR એ નાગપુર અને રાયપુર ડિવિઝનમાં વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત કુલ 2077 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો આ પદો માટે 3 જૂન સુધી અરજી કરી શકે છે. આ માટે તેઓએ સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.

HPCL ભરતી 2022

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, HPCL ટેક્નિશિયનની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે. જેના માટે ઉમેદવારો 21 મે 2022 સુધી અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 186 જગ્યાઓ ભરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ