અમદાવાદ / ગુજરાતમાં PSIની ફિઝીકલ પરીક્ષાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, અરજદારે ક્હ્યું, આ રીતે અમને થશે અન્યાય

In Gujarat, the matter of physical examination of PSI reached the High Court, the petitioner said, this is how injustice...

અરજદારે પિટિશનમાં કહ્યું કે શારીરિક પરીક્ષા પાસ થયેલા તમામ ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષા માટે ક્વોલિફાય ગણવામાં આવે આથી તેમનું શોર્ટ લિસ્ટ કરવામાં ન આવે તેવી અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ