બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In case of recruitment of LRD Waiting candidate planning of Justice Yatra Rally by the candidates

આક્રોશ / વાયદો પાળી બતાવો સાહેબ! LRD વેઇટિંગ ઉમેદવારની ભરતી મામલે ઉમેદવારો દ્વારા ન્યાય યાત્રા રેલી, જો પરિણામ નહીં આવે તો ....

ParthB

Last Updated: 12:19 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં LRD વેઇટિંગ ઉમેદવારની ભરતી મામલે ઉમેદવારોએ ન્યાય યાત્રા રેલીનું આયોજન કર્યું છે.

  • LRD વેઇટિંગ ઉમેદવારની ભરતી મામલે રેલી
  • સચિવાલય સુધી ન્યાય યાત્રા રેલીનું આયોજન
  • 'ઉમેદવારોએ 40થી વધુ વખત રજૂઆતો કરી'

ગાંધીનગર ખાતે LRD વેઇટિંગ ઉમેદવારની ભરતી મામલે બેરોજગાર ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી ન્યાય યાત્રા રેલીનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહએ 20 ટકા વેઇટિંગ જાહેર કર્યું હતું. તેમજ સરકારે પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં આ અંગે પરિણામ નથી આવ્યું .

ગાંધીનગરમાં LRD વેઇટિંગ ઉમેદવારની ભરતી મામલે રેલી

આ અંગે આંદોલનકારી ઉમેદવાર રોહિત માળીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી સરકારમાં ઉમેદવારો વેઈટિંગ લીસ્ટ અંગેની રજૂઆત કરી રહ્યા છે. પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. અગાઉ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહએ 20 ટકા વેઇટિંગ જાહેર કર્યું હતું. તેમજ સરકારે પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં આ અંગે પરિણામ નહીં. અમે જૂની અને નવી બંને સરકારમાં 40થી વધુ વખત રજુઆતો કરી છે. પરંતુ પરિણાણ ઠેર નું ઠેર છે.  

જો પરિણામ નહીં આવે તો આગળ પણ વિરોધ કાર્યક્રમો કરીશુ: માળી

આંદોલનકારી ઉમેદવાર રોહિત માળીએ જણાવ્યું હતું કે, સરકાર LRD વેઇટિંગ ઉમેદવારની ભરતી મામલે તાત્કાલિક કોઈ પગલાં નહીં લે અને આ પ્રશ્નનો નિરાકારણ નહીં આવે તો  આગળ પણ વિરોધ કાર્યક્રમો કરીશું તેમજ આ મામલે ઉગ્ર આંદોલન પણ છેડવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ