હત્યા / ભાવનગરમાં બદમાશો બેખૌફ : મોડી રાતે પૈસાની લેતીદેતીના મામલે કિશોરની ઘાતકી હત્યા,એકની હાલત ગંભીર

In Bhavnagar, a young man was killed for taking money

ભાવનગરના સુભાષનગરમાં પૈસાની લેતીદેતીના મામલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ