આપઘાત / અમદાવાદમાં એક યુવકે PSIના ત્રાસથી આપઘાત કરી લેતાં ખળભળાટ, સુસાઈડ નોટમાં લગાવ્યાં ગંભીર આરોપ  

In Ahmedabad, a young man committed suicide after being tortured by PSI, and serious allegations were made in the suicide...

અમદાવાદમાં એક યુવકે આપઘાત કરીને મોતને વહાલું કરી દેતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સુસાઈડ નોટમાં કાગડા પીઠના PSI પર કર્યો ગંભીર આરોપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ