મહામારી / વૅક્સિન તો ફ્રીમાં જ મળતી હતી તો મોદી સરકારે મફતમાં આપવાની જાહેરાત કરી તેનો અર્થ શું?

In Address To Nation, PM Shares New Vaccine Rules, Free Jabs For States

PM મોદી દ્વારા આજે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મોટી જાહેરાત કેન્દ્ર દ્વારા મફત રસીકરણ કરવામાં આવશે તે કરાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ