નવો પંચ / '75 વર્ષમાં આપણે ભ્રષ્ટાચાર બાબતે વધુ ઉદાર બન્યા' અમરેલી ભાજપના નેતા ડો.કાનાબારના ટ્વીટથી ખળભળાટ

'In 75 years we have become more liberal about corruption' Amreli BJP leader Dr. Kanabar's tweet

દેશમાં ભ્રષ્ટ્રાચાર બાબતે ભાજપ નેતા ભરત કાનાબારે, ટ્વીટ કરતા લખ્યું કે, '75 વર્ષમાં આપણે ભ્રષ્ટાચાર બાબતે વધુ ઉદાર બન્યા'. તેઓએ PM અને CMને  ટ્વીટ કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ