વિવાદ / હવે ઈમરાનને સતાવી રહ્યો છે ભારતથી હારવાનો ડર, યુદ્ધ થશે તો જીતવું મુશ્કેલ

Imran Khan on 'genocide' in Kashmir and possible war with India

ઈમરાન ખાને કાશ્મીર મુદ્દાને લઈને પરમાણુ યુદ્ધ થવાના અણસારને લઈને સ્વીકાર્યું છે કે ભારતની સાથે પારંપરિક યુદ્ધ થશે તો પાકિસ્તાન હારી શકે છે. ઈમરાન ખાને કહ્યું મારું માનવું છે કે યુદ્ધથી સમસ્યાઓનું સમાધાન થતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ