મોસમનો મિજાજ / 21 અને 22 નવેમ્બરે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ બે રાજ્યોમાં આપ્યા ઝાપટાના સંકેત, જાણો ચેતવણી

IMD rainfall alert of bay of bangal

48 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસનાં ઓછા દબાણવાળા ક્ષેત્રો અને દક્ષિણ બંગાળની ખાડીનાં મધ્ય ભાગો પર એક ડિપ્રેશનની સ્થિતિ કેન્દ્રિત થવાની સંભાવના છે.

બ્રેકિંગ ન્યૂઝ