રિસર્ચ / ભારતીય વૈજ્ઞાનિકોને મળી અદભૂત સફળતા, વૈજ્ઞાનિકોએ કહ્યું ચંદ્ર પર આ રીતે બનાવી શકાય છે ઘર

iisc based indian scientists make space bricks for buildings on moon

ઈન્ડિયન ઈન્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)અને ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)એ સ્પેસની દુનિયામાં એક અદભૂત સફળતા મેળવી છે. IISc તરફથી કહેવામાં આવ્યું છે કે લોકો સ્પેસ બ્રિક(જેનાથી ત્યાં સ્ટ્રક્ચરનું નિર્માણ કરી શકાય) બનાવવામાં સફળ રહ્યું છે. સ્વતંત્રતા દિવસ પર મળેલા આ સમાચાર સેલિબ્રેશનના ઉત્સાહને બે ગણુ કરી દેનારા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ