હેલ્થ / વજન ઘટાડવું હોય તો આ વસ્તુઓનું રોજ સેવન કરો

If you want to lose weight, consume these items daily

કોરોના મહામારીના સમયમાં મોટા ભાગના લોકો બહાર જઇ કસરત કરવાનું, ચાલવાનું, ગાર્ડનમાં યોગ માટે જવાનું કે ‌િજમ જવાનું ટાળે છે. વળી, કોરોના મહામારીના લીધે કેટલીયે કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. તેની લાંબા ગાળે આપણા હેલ્થ પર જ અસર થાય છે. અત્યારે તો ઠંડીના કારણે પણ લોકો ફિઝિકલ એ‌િક્ટ‌િવટી ઓછી કરે છે અને શિયાળુ પાકની મજા માણવાના લીધે લોકોનું વજન વધવા લાગ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ