બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / If you want to buy gold and silver, do it soon! There has been a drastic change in prices

તમારા કામનું / સોનું-ચાંદી ખરીદવાનો વિચાર હોય તો જલ્દી કરો! ભાવમાં થયો છે ધરખમ ફેરફાર, જાણો આજના લેટેસ્ટ રેટ

Priyakant

Last Updated: 06:35 PM, 11 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો, 10 ગ્રામ સોનું સસ્તું થઈને 52,709 રૂપિયા પહોંચ્યું

  • ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો 
  • દિલ્હી બુલિયન માર્કેટમાં સોનામાં પ્રતિ 10 ગ્રામે 347 રૂપિયા ઘટયા 
  • ચાંદીના ભાવમાં પણ ઘટાડો, પ્રતિકિલો  59,103 રૂપિયા પહોંચી ચાંદી 

આજે જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. ગુરુવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જેને લઈ હવે 10 ગ્રામ સોનું સસ્તું થઈને 52,709 રૂપિયા છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હવે તે 59,103 રૂપિયા થઈ ગયો છે. આ જાણકારી HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

આજે શું છે સોનાનો ભાવ ?

દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ 347 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 52,709 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમ્યાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 53,056 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આજે ચાંદીનો ભાવ શું છે ? 

દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ રૂપિયા 455ના ઘટાડા બાદ 59,103 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમ્યાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી 59,558 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ