Health tips / તરબૂચને ફ્રિજમાં રાખીને ઠંડુ કરીને ખાવાની આદત હોય તો ચેતી જજો, થઈ શકે છે આ બીમારી

If you have a habit of keeping watermelon in the fridge and eating it cold, beware, this disease can occur.

ગરમીમાં તરબૂચ એકદમ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પરંતુ ફ્રિજમાં તરબૂચ ખાવાથી તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ