ચેતી જજો નહીંતર... / PUC વગર પેટ્રોલ ભરાવવા નીકળ્યા તો ઓન ધ સ્પોટ 10 હજારનો દંડ થશે, દિલ્હીમાં લાગુ થયો આવો કડક નિયમ 

If you go out to refuel without PUC, you will be fined Rs 10,000 on the spot

હવે જો તમે PUC લીધા વગર પેટ્રોલ ભરાવવા માટે જશો તો તમને દંડ ફટકારવામાં સરકાર જરાં પણ નહી ખચકાય. ઓન ધ સ્પોટ દંડ ફટકારવાની વાત અમલમાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ