બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If you give a thousand rupees, it will only happen in the village: Talati Mantri's AUDIO goes viral

ભારે કરી / એક હજાર રૂપિયા આપો તો જ ગામમાં આવું : તલાટી મંત્રીનો AUDIO વાયરલ

Mehul

Last Updated: 05:07 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢ નજીક ચોરવાડના કુકસવાડામા અરજદાર પાસે તલાટી મંત્રી રૂપિયા 1000નીમાંગણી. તલાટી પાસે ઓફીસ આવવાના પૈસા નથી. માત્ર 10 કિલોમીટરનું અંતર કાપી ઓફીસ આવવાના એક હજારની માંગ્યા

  • તલાટી મંત્રીની વિવશતા આવી સામે 
  • ખીસામાં પૈસા નથી,હજાર આપો તો આવું 
  • 10 કિલોમીટર કાપી ઓફીસ આવવાના એક હજાર 

જૂનાગઢના કુકસવાડા ગામના તલાટી મંત્રીનાં ગજબના વર્તનનો ઓડિયો વાયરલ થયો છે.જેમાં અરજદાર પાસે તલાટી મંત્રી રૂપિયા 1000નીમાંગણી કરે છે.આ માંગણી કોઈ લાંચ નથી પરંતુ તલાટીની મજબૂરી છે કારણકે,તલાટી પાસે ઓફીસ આવવાના પૈસા નથી. માત્ર 10 કિલોમીટરનું અંતર કાપી ઓફીસ આવવાના રૂપિયા એક હજારની માંગણી કરતા ઓડીયોએ ચકચાર મચાવી છે.

 ઉધાર સમજીને આપો -તલાટી મંત્રી 

જુનાગઢ તાબાના ચોરવાડ  નજીક આવેલા કુકસવાડા ગામના મહિલા તલાટી મંત્રી મેના સોલંકીએ અરજદારનું કામ કરવા અને ઓફીસ આવવા માટે પૈસા માંગતો એક ઓડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. તલાટી મંત્રી મેના સોલંકી કહે છે કે, ઓફીસ આવવાના પૈસા નથી. રૂપિયા એક હજારની વ્યવસ્થા કરી આપો તો ઓફીસ આવી શકું.કુક્સવાડાના એક અરજદારે તલાટી મંત્રી ઓફીસ્દ આવ્યા છે કે નહિ એ જાણવા ફોન કર્યો હતો,ત્યારે તલાટી મંત્રી મેના સોલંકીએ અરજદાર પાસે આ પ્રકારની માંગણી કરી હતી.

ગ્રામજનોની આજીજી  

સરકારનો મફત પગાર લેતા તલાટીના ઓડિયોની ભારે ચર્ચા થઇ રહી છે.જૂનાગઢમાં રહેતા તલાટી મંત્રી ચોરવાડ પંચાયત આવ્યા હતા ત્યારે ચોરવાડથી કુક્સ્વાદાનું અંતર માત્ર 10 કિલોમીટર છે  
તલાટી મંત્રીની પંચાયતનું ગામ 10 કિમી દૂર છતાં 1 હજાર માગ્યા વાત ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. સ્થાનિક ગ્રામવાસીઓ તલાટી મંત્રીને ગાડીથી લાવવા-લઈ જવાની વાત કરે છે
પંચાયતના કામ પૂરા કરવા ગામલોકો તલાટી મંત્રીને બોલાવી રહ્યા છે,છતાં ટસના ms નહિ થતા તલાટી મંત્રી પાસે ગ્રામજનોને કરગરવાનો  વારો આવ્યો છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ