આશ્ચર્ય / જો રોટલી ખાશો તો ઓછો ટેક્સ લાગશે અને પરોઠા ખાશો તો 18 ટકા

If you eat chapati, you will get less tax and if you eat paratha, it will be 18 percent

જો તમે ફૂડી નથી, તો તમારા માટે રોટલી અને પરોઠા વચ્ચે શું ફર્ક હોઈ શકે છે?  કદાચ બહુ વધારે નહીં પરંતુ જો  વાત GSTની છે, તો તે રોટલી પરોઠાથી ખૂબ જ અલગ છે. એટલો બધો તફાવત છે કે રોટલી પર 5% GSTલાગશે તો પરોઠા પર 18%. આપણે સામાન્ય રીતે પરોઠાને એક પ્રકારની રોટલી જ માનીએ છીએ, પરંતુ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (એએઆર) ના કર્ણાટક બેચે તેનો જુદુ અર્થઘટન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ