બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If you are dry from frequent hand washing during the coronary period, follow these 5 tips

માવજત / કોરોનાકાળમાં વારંવાર હાથ ધોવાથી ડ્રાય થઇ ગયા છે, તો અપનાવો આ 5 ટિપ્સ

Anita Patani

Last Updated: 06:12 PM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની જ્યારથી એન્ટ્રી થઇ છે ત્યારથી દરેકના બેગમાં અને આસપાસ સેનીટાઇઝર રહેવા લાગ્યુ છે સાથે જ વારંવાર હાથ ધોવાને કારણે હાથ ડ્રાય થઇ ગયા હશે. તો આ 5 ટિપ્સ દ્વારા તમારા હાથને મુલાયમ બનાવી દો.

  • ડ્રાય થયેલા હાથ માટે આ ટિપ્સ અપનાવો 
  • શિયાળામાં હાથની રાખો  કાળજી 

કોરોનાકાળમાં વારંવાર હાથ ધોવાને કારણે અને હવે જ્યારે શિયાળો શરૂ થયો છે ત્યારે હાથ ડ્રાય થવાની સંભાવનાઓ વધી જાય છે. શિયાળાને કારણે આપણે પહેલેથી જ પ્રિકોશન લેતા હોઇએ છીએ જેના કારણે આપણા હાથ ડ્રાય ન થાય. 

બોડી લોશન, મોશ્ચરાઇઝર, વિન્ટર ક્રિમ, ઘી અને મલાઇ જેવી વસ્તુઓના ઉપયોગથી પણ આપણે હાથ ડ્રાય ન થાય તેનું ધ્યાન રાખતા હોઇએ છીએ પરંતુ આ ટિપ્સ દ્વારા તમે હાથને મોશ્ચરાઇઝ્ડ રાખી શકશો. 

  • બે નાની ચમચી મલાઈમાં એક ચમચી દૂધ અને લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટ હાથ પર લગાવો. 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
  • ગ્લિસરિનમાં ગુલાબ જળ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેર પર લગાવવાથી તે મુલાયમ રહે છે. અઠવાડિયાંમાં ત્રણવાર ટ્રાય કરવાથી તે તમાર હાથની સ્કિનને પણ નરમ રાખશે.
  • પાકેલા કેળાને છૂંદીને તેમાં મધ અને લીંબુના કેટલાક ડ્રોપ્સ ભેળવી સરખું મિક્સ કરી લો. તેને હાથે લગાવીને 10થી 15 મિનિટ સુધી રાખો. ત્યારબાદ નવશેકા પાણીથી ધોઈ લો.
  • કાચું દૂધ ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આશરે એક કલાક પછી નવશેકા પાણીથી ધોઈ લો. આવું રોજ કરવાથી થોડા જ દિવસોમાં તમને ફાયદો દેખાશે.
  • બંને હાથ પર એલોવેરા જેલ લગાવો અને થોડા સમય પછી પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિનની સોફ્ટનેસ વધે છે સાથે જ બ્લેક સ્કિન પણ દૂર થાય છે.
     

સંકળાયેલા મુદ્દાઓ

કોરોનાકાળ ગુલાબ જળ બ્યૂટિ ટિપ્સ  સેનીટાઇઝર beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ