ખબરદાર / કોરોના વેક્સિનને લઈને જો મેસેજ આવી રહ્યા છે તો સાવધાન થઈ જજો, સરકારે આપી આ ચેતવણી

If the message is coming about the corona vaccine, be careful, the government has given this warning

દેશમાં કોરોના વેક્સિનનું રસીકરણ શરૂ થવાની તૈયારીઓ છે જો કે સાયબર ક્રાઇમ વિભાગની આશંકાઓ મુજબ આ દિશામાં ફ્રોડ થવાની સંભાવના હતી જો કે હવે આવા ફ્રોડ બનવાનું શરૂ પણ થઈ ગયું છે. અમુક ઇ-મેલ્સ દ્વારા યુઝર્સને વેક્સિન વહેલા મેળવવા માટે અમુક પૈસાની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. જો કે, આ ઇ-મેલ્સ ફક્ત છેતરપિંડી પર આધારિત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ